44 - સંસિદ્ધિ સૌ / હરિશ્ચંદ્ર ભટ્ટ


સંસિદ્ધિ સૌ માનવને કરે વસી,
ઉરે વસ્યાં પ્રેમ તથા ચ આરજુ,
ને ચિત્તના ચેતન માંહી છે વસ્યું,
અનેક અશ્વોતણું કલ્પનાબળ.


0 comments


Leave comment