68 - શેખજી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


રસ્તાની ધૂળ જેટલો સસ્તો છું, શેખજી.
કિન્તુ બળી ઊઠું તો તણખો છું, શેખજી.

જોઈ છે મેં જગતની કેવલ કરાલતા,
એથી અનુભવોમાં અડધો છું, શેખજી.


0 comments


Leave comment