70 - ઘરમાં / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


આ વરસે પણ સરખી નીંદર નહીં આવે બિસ્તરમાં
લાવો થાળી થાળ વાડકા ચૂવા પડે છે ઘરમાં.


0 comments


Leave comment