71 - ખૂલી ગયો / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


કેવી રીતે આ કાળનો પંજો ખૂલી ગયો
કેડીની ઝંખના હતી રસ્તો ખૂલી ગયો.

વંઠી ગયો છે સાવ આ દરવાજો વ્હેમનો
કીધો જરીક બંધ ત્યાં બમણો ખૂલી ગયો.


0 comments


Leave comment