73 - હરિવર / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


સઘળે ટ્રાફીક જામ હરિવર
અટક્યા સઘળા કામ હરિવર

કોને કોને નૈવેધ આપું
ધુણતું આખું ગામ હરિવર


0 comments


Leave comment