12 - એ નેનમાં / હરિશ્ચંદ્ર ભટ્ટ


એ નેનમાં, નયનની નીલ કીકીઓમાં,
એ વેણીમાં, અલકની વિખરી લટોમાં,
એ અંગનાં અનુપ શિલ્પની રેખમાંહે,

ઊગે કોઈ પ્રભાતે દધિમથન પછી પદ્મજા પદ્મધારી
એવી જોઈ સખી તું, લુંભવતી મુજને લૈ અનુરાગ પદ્મ !


0 comments


Leave comment