1.3 - પૂર – ૩ / રાજેન્દ્ર પટેલ


કહેવાય છે કે પૂર
ખેંચી લાવે છે અનેક વસ્તુ
અજાણ્યાં ડાળીડાળખાં જનજનાવર
આ પૂર તો ખેંચી જાય આખેઆખી જાત.


0 comments


Leave comment