49.2 - હાઈકુ - ૨ / રાવજી પટેલ


છત્રી નીચે છે
બે જણ ગુપચુપ
સર્વ સાંભળે


0 comments


Leave comment