49.3 - હાઈકુ - ૩ / રાવજી પટેલ


રજાઈમાંથી
વાત ન આવે બ્હાર
શિયાળો આખો.


0 comments


Leave comment