49.5 - હાઈકુ - ૫ / રાવજી પટેલ


વેરઈ ગઈ
મહેફિલ; જાજમ
ત્યાં જ પડી રહી.


0 comments


Leave comment