49.7 - હાઈકુ - ૭ / રાવજી પટેલ


શિયાળ લાળી
કરે : આ સીમ છે કે
શહેર ? કહે કોણ ?


0 comments


Leave comment