49.9 - હાઈકુ - ૯ / રાવજી પટેલ


અંધકારમાં
સૂરજ હરેફરે
આગિયો બની.


0 comments


Leave comment