49.10 - હાઈકુ - ૧૦ / રાવજી પટેલ


ચકલી ગાતી
હરખ ભરીને ગાણું
ડૂંડું બહેરું.


0 comments


Leave comment