4 - વિભાગ – ૪ : ડાયરી / મારી હકીકત / કવિ નર્મદ


‘પણ આ પ્રમાણે નોંધ શા માટે રાખવી? શું વિશેષ છે? એક રીતે કંઈ પ્રયોજન નથી. બીજી રીતે સયુક્તિક છે, કે સાર શિક્ષણીય થશે, અમુક સંકલ્પને દૃઢ કરશે. ત્રીજી રીતે બીજાને બોધ મળશે, નોંધને માટે અવશ્ય કાળજી ન રાખવી.’

– નર્મદ
મુખ્ય : ૧ થી૩
અન્ય : ૪ થી ૮


0 comments


Leave comment