3 - પ્રકાશક / કાવ્યવિવેચનની સમસ્યાઓ / શિરીષ પંચાલ


   ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર ગુજરાતી ભાષામાં જે પ્રકાશન પ્રવૃત્તિ હાથ ધરવા માગે છે તેના પ્રથમ પ્રકાશન તરીકે શિરીષ પંચાલનો વિવેચનગ્રંથ “કાવ્યવિવેચનની સમસ્યાઓ” રજૂ કરતાં અમને ઘણો આનન્દ થાય છે.
   આશા છે કે ગુજરાતના સાહિત્યરસિકોને આ ગ્રન્થ ઉપયોગી નીવડશે.
- રસિક શાહ
ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર વતી0 comments


Leave comment