4 - માર્ગારેટ / નલિન રાવળ


પૅરિસ આખું થનગને
સુંદરીના કંઠમાં
ફૂલની માળા બની ઝૂલવા...
આજે
ક્યાંક અંતરિયાળ
નીજની કબર પર
ફૂલની ડાળી બની ઝૂલી રહી.
(એલેકઝાન્ડર ડૂમાની નવલકથા ‘લેડી વીથ કેમિલીઆઝ'ની નાયિકા માર્ગારેટની શેષવયનું અંતિમ દૃશ્ય)0 comments


Leave comment