115 - આઠમો અધ્યાય / અનિલ વાળા


ગટરની બાજુમાંથી
નીકળું છું ત્યારે
મચ્છર –
મારા કાનની સાવ નજીક આવીને
મને કહે છે :
ગીતાજીનો આઠમો અધ્યાય.


0 comments


Leave comment