4 - પટ પોપટજી / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
પટ પોપટજી,
ઝટ ઊડજો જી,
ચટ ચણજો જી,
કલકલજો જી.
વનની વાટે,
સરવર ઘાટે,

નિત નિત રમજો,
ફળફૂલ જમજો,
મેનાને ગમજો.


0 comments


Leave comment