3 - અર્પણ / ગરાસ / નીરજ મહેતા


જેના વિના આ કશું જ શક્ય નહોતું;
અને જેના લીધે જીવનમાં-કવનમાં પરિપૂર્ણતાનો સાક્ષાત્કાર થયો
એવી મારી પૂર્ણાંગિની અને પરમ મિત્ર
ભૂમિને...
તથા
કલરવના ચાક્ષુષ પ્રત્યક્ષ જેવી વ્હાલી
હેત્વીને...


0 comments


Leave comment