જનક ત્રિવેદી

જનક ત્રિવેદી

જન્મ તારીખ :  ૧૦ જૂન ૧૯૪૬
જન્મ સ્થળ :  કોઠી, તા.જસદણ, જિ.રાજકોટ
મૃત્યુ તારીખ :  ૨૯ જાન્યુઆરી ૨૦૦૭
મૃત્યુ સ્થળ :  ગૌહાટી, આસામ
અભ્યાસ :  એફ.વાય. બી.એ.
વ્યવસાય :  સ્ટેશન મેનેજર, ભારતીય રેલ્વે, ભાવનગર ડિવીઝન
પુસ્તક :
વાર્તાસંગ્રહ : બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ
નિબંધસંગ્રહ : મારો અસબાબ
નવલકથા : નથી
સન્માન :  ૧) સન્ધાન એવોર્ડ,
૨) ગુજરાત સાહિત્ય અકાદમી (શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ)
૩) ગુજરાત સાહિત્ય પરિષદ (શ્રેષ્ઠ નિબંધસંગ્રહ)
૪) મુદ્રા ચંદ્રક (નિબંધ માટે)