શ્રીકાન્ત શાહ

શ્રીકાન્ત શાહ

જન્મ તારીખ :  12/29/1936
જન્મ સ્થળ :  બાંટવા (જિ.જૂનાગઢ)
કુટુંબ :
પિતા : વલ્લભદાસ
માતા : વસંતબહેન
પત્ની : ઋતા શાહ
અભ્યાસ :  બી.એ. - ૧૯૫૯ - બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ
એમ.એ. (ફીઝીયોલોજી)- ૧૯૬૧ - બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ
વ્યવસાય :  ૧) એચ.કે. આર્ટસ કોલેજ, અમદાવાદ - અધ્યાપક - ૧૯૬૨-૬૩
૨) એમ્પ્લોયમેન્ટ ઓફિસર - જામનગર
૩) જનસત્તા - જનરલ મેનેજર
૪) અધ્યાપક - વિવેકાનંદ કોલેજ, અમદાવાદ (ત્યાંથી નિવૃત)
પુસ્તક :
નાટકસંગ્રહ : ૧) તિરાડ અને બીજાં એકાંકીઓ
૨) નેગેટિવ
૩) કૅન્વાસ પરના ચહેરા
૪) અને હું…
૫) તમારા નામનું મધ્ય-બિંદુ
૬) એકાન્ત નં.-80
કાવ્યસંગ્રહ : ૧) એક
૨) એક માણસનું નગર
નવલકથા : ૧) અસ્તિ
૨) ત્રીજો માણસ
સન્માન :  ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પુરસ્કારો