જયંત ખત્રી

જયંત ખત્રી

જન્મ તારીખ :  09/24/1909
જન્મ સ્થળ :  મુન્દ્રા,ગુજરાત
મૃત્યુ તારીખ :  06/06/1968
મૃત્યુ સ્થળ :  માંડવી, ગુજરાત
અભ્યાસ :  ૧) પ્રાથમિક શિક્ષણ મોસાળ ભૂજમાં મેળવ્યું.
૨) માધ્યમિક શિક્ષણ મુંબઇની ન્યૂ ભરડા હાઇસ્કૂલમાં
૩) ૧૯૨૮ – મેટ્રિક અને
૪) ૧૯૩૫ – મુંબઇની નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી. પી.એસ.
વ્યવસાય :  દાકતરી
પુસ્તક :
નવલકથા : ચમારચાલ
નાટકસંગ્રહ : મંગલ પાંડે
વાર્તાસંગ્રહ : ૧) ફોરાં (૧૯૪૪)
૨) વહેતાં ઝરણાં (૧૯૫૨)
૩) ખરા બપોર (મરણોત્તર, ૧૯૬૮)
સન્માન :  ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક - ૧૯૬૮-૬૯ ('ખરા બપોર' માટે)