વિવેક કાણે 'સહજ'

વિવેક કાણે 'સહજ'

જન્મ તારીખ :  03/16/1967
જન્મ સ્થળ :  પુને, મહારાષ્ટ્ર
અભ્યાસ :  ૧) પ્રાથમિક શિક્ષણ - IPCL સ્કુલ, વડોદરા
૨) માધ્યમિક શિક્ષણ - એ.જી.હાઈસ્કુલ, અમદાવાદ
૩) બી.ઈ. - મહારાષ્ટ્ર ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, પુને - ૧૯૮૮
૪) એમ.બી.એ. ફાઈનાન્સ
વ્યવસાય :  --> તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નવીનીકરણીય ઊર્જા અને વ્યૂહાત્મક સંચાલનના નિષ્ણાત તરીકે સેવા આપી છે.
--> હાલમાં તેઓ ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ, વડોદરાના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી રહ્યા છે.
પુસ્તક :
અનુવાદ : અનુભૂતિ (ગુજરાતી કાવ્યોનો મરાઠીમાં અનુવાદ) - ૨૦૦૪
કાવ્યસંગ્રહ : કઠપૂતળી - ૨૦૧૦
સન્માન :  ૧) શયદા એવોર્ડ - ૧૯૯૯
૨) ભારતરત્ન પી.વી.કાણે એવોર્ડ - ૨૦૧૧
૩) મરીઝ એવોર્ડ - ૨૦૧૨