અશોકપુરી ગોસ્વામી

અશોકપુરી ગોસ્વામી

જન્મ તારીખ :  08/17/1947
જન્મ સ્થળ :  બોરસદ
અભ્યાસ :  બી.એસ.સી - વી.પી.કોલેજ (અપૂર્ણ)
પુસ્તક :
નવલકથા : ૧) મૂળ - ૧૯૯૦
૨) કૂવો - ૧૯૯૪
૩) નીંભાડો - ૧૯૯૫
૪) વેધ - ૧૯૯૯
૫) મ્હોરો
૫) અમે... - ૨૦૧૫
૬) ગજરા
કાવ્યસંગ્રહ : ૧) અર્થાત્ (ગઝલસંગ્રહ) - ૧૯૯૦
૨) કલિંગ (ગઝલસંગ્રહ) - ૨૦૦૫
જીવનચરિત્ર / રેખાચિત્ર : ૧) રવરવાટ (જીવનપ્રસંગો)
૨) જીવતી જણસ (સ્મરણકથાઓ)
અનુવાદ : ૧) અગ્નિ સર્વત્ર અગ્નિ (દિલીપ રમેશનાં નાટકનું અનુવાદ)
સન્માન :  કૂવો ને –
* ૧૯૯૫ના વર્ષનું ગુ. સા. અકાદમીનું શ્રેષ્ઠ નવલકથાનું દ્વિતીય પારિતોષિક
* ૧૯૯૬ના વર્ષનું ઘનશ્યામદાસ શરાફ સર્વોત્તમ ગુજરાતી સાહિત્યનો પ્રથમ પુરસ્કાર, બે વર્ષનાં પ્રકાશનોમાં શ્રેષ્ઠ
* ૧૯૯૭ના વર્ષનો ભારતીય સાહિત્યનો (દિલ્હી) ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિનો રાષ્ટ્રિય પુરસ્કાર
* વિવિધ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં

નીમ્ભાડો ને –
*૧૯૯૫ ના વર્ષનો 'ગોવર્ધનરામ ત્રિવાઠી એવોર્ડ; વર્ષની શ્રેષ્ઠ નવલકથાનો.
* ૧૯૯૬ ના વર્ષનું ગુ. સા. અકાદમીનું શ્રેષ્ઠ નવલકથાનું દ્વિતીય પારિતોષિક

કલિંગ ને -
* ડૉ. જયંત પાઠક કવિતા પુરસ્કાર