રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરી

જન્મ તારીખ :  ૫ ડીસે મ્બર ૧૯૩૮ – બાપુપુરા (જિ. મહેસાણા)
પુસ્તક :
નવલકથા : ૧) પૂર્વરાગ (૧૯૬૪)
૨) અમૃતા (૧૯૬૫)
૩) આવરણ (૧૯૬૬, ૨૦૧૫)
૪) વેણુવત્સલા (૧૯૬૭, ૧૯૯૦, ૨૦૦૮)
૫) તેડાગર (૧૯૬૮, ૧૯૯૯)
૬) પરસ્પર (૧૯૬૯)
૭) ઉપરવાસ કથાયત્રી (૧૯૭૫)
૮) લાગણી (૧૯૭૬, ૨૦૦૯)
૯) રુદ્રમહાલયની કર્પૂરમંજરી (૧૯૭૮, ૨૦૦૩)
૧૦) પ્રેમઅંશ (૧૯૮૨)
૧૧) વચલું ફળિયું (૧૯૮૩, ૨૦૧૩)
૧૨) ઇચ્છાવર (૧૯૮૭, ૨૦૧૩)
૧૩) અંતર (૧૯૮૮, ૨૦૧૩)
૧૪) બે કાંઠા વચ્ચે (૧૯૯૦, ૨૦૦૮)
૧૫) સુખે સુવે સંસારમાં (૧૯૯૦, ૨૦૦૪)
૧૬) સાથીસંગાથી (૧૯૯૦, ૨૦૦૮)
૧૭) કલ્પલતા (૧૯૯૨, ૨૦૦૮)
૧૮) સોમતીર્થ (૧૯૯૬, ૨૦૧૧)
૧૯) પંચપુરાણ (૧૯૯૭)
૨૦) એક સાચું આંસુ (૨૦૦૦)
૨૧) સમજ્યા વિના છુટ્ટા પડવાનું (૨૦૦૩)
૨૨) મુદ્દલ વિનાનું વ્યાજ (૨૦૦૩)
૨૩) ક્યાં છે અર્જુન ? (૨૦૦૪)
૨૪) શ્યામ સુહાગી (૨૦૦૮)
૨૫) એક ડગ આગળ બે ડગ પાછળ (૨૦૦૯)
૨૬) અંતર (૨૦૧૩)
૨૭) લોકલીલા (૨૦૧૬)
૨૮) વિજયબાહુબલિ (૨૦૧૬)
૨૯) શાણાં સંતાનો
૩૦) ઘરમાં ગામ
૩૧) મનોરથ
વાર્તાસંગ્રહ : ૧) આકસ્મિક સ્પર્શ (૧૯૬૬)
૨) ગેરસમજ (૧૯૬૮)
૩) બહાર કોઈ છે (૧૯૭૨)
૪) નંદીઘર (૧૯૭૭)
૫) રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૮૬, ૨૦૧૩)
૬) અતિથિગૃહ (૧૯૮૮)
૭) વિરહિણી ગણિકા અને અન્ય કથાઓ (૨૦૦૦)
૮) મંદિરની પછીતે (૨૦૦૧)
૯) પ્રાણપ્રતિષ્ઠા (૨૦૦૫)
૧૦) જિંદગી જુગાર છે ? (૨૦૦૫)
૧૧) દૂરની સાથે (૨૦૧૧)
નાટકસંગ્રહ : ૧) અશોકવન (૧૯૭૦)
૨) ઝુલતા મિનારા (૧૯૭૦)
૩) ડિમલાઇટ (૧૯૭૩)
૪) સિકંદરસાની (૧૯૭૯)
૫) ત્રીજો પુરુષ (૧૯૮૨)
૬) નજીક
કાવ્યસંગ્રહ : ૧) તમસા (૧૯૬૭, ૧૯૭૨, ૧૯૯૭)
૨) વહેતાં વૃક્ષ પવનમાં (૧૯૮૫)
૩) ફૂટપાથ અને શેઢો (૧૯૯૭)
૪) બચાવનામું (૨૦૧૨)
૫) ધરાધામ (૨૦૧૪)
૬) પાદરના પંખી (૨૦૦૭)
૭) ઉપરવાસયત્રી
નિબંધસંગ્રહ : ૧) ભૃગુલાંછન (૧૯૯૮)
૨) પુનર્વિચાર (૧૯૯૯, ૨૦૦૮)
૩) મુદ્દાની વાત (૨૦૦૦)
૪) વાડમાં વસંત (૨૦૦૫)
૫) પ્રેમ અને કામ (૨૦૦૭)
વિવેચન : ૧) દર્શકના દેશમાં (૧૯૮૦, ૧૯૯૯)
૨) જયંતિ દલાલ (૨૦૧૪)
૩) ભારતીય સંસ્કૃતિ આજના સંદર્ભમાં (૨૦૧૪)
૪) અદ્યતન કવિતા
૫) વાર્તાવિશેષ
૬) મુક્તાનંદની અક્ષર આરાધના
સંપાદન : ૧) સ્વામિનારાયણ સંતસાહિત્ય
૨) નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
૩) શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય
૪) શિવકુમાર જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ
૫) પ્રશિષ્ટ નવલિકાઓ
પ્રકીર્ણ : ૧) વચનામૃત અને કથામૃત (આધ્યાત્મિક)
૨) ગોકુળ મથુરા દ્વારકા (૨૦૦૨, ૨૦૧૬)
જીવનચરિત્ર / રેખાચિત્ર : ૧) સહરાની ભવ્યતા (૧૯૮૦, ૨૦૧૪)
૨) તિલક કરે રઘુવીર ભાગ ૧ અને ૨ (૧૯૯૮)
૩) અમૃતાથી ધરાધામ ભાગ ૧ અને ૨ (૨૦૧૪) (સમગ્ર)
પ્રવાસ લેખન સંગ્રહ : ૧) બારીમાંથી બ્રિટન
૨) તીર્થભૂમિ ગુજરાત (૧૯૯૮, ૨૦૧૧)
૩) અમેરિકા વિશે (૨૦૦૫)
૪) ચીન ભણી (૨૦૦૩)
કટારલેખન સંગ્રહો : 'માનસ'થી લોકમાનસ (૨૦૧૧)
હાસ્ય-વ્યંગ સંગ્રહો : ૧) ઊંઘ અને ઉપવાસ (૧૯૯૯)
સન્માન :  ૧) કુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૫)
૨) ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક (૧૯૭૪-૭૫)
૩) રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૭૫)
૪) સાહિત્ય અકાદમી દિલ્હી નો પુરસ્કાર (૧૯૭૭)
૫) સૌહાર્દ સન્માન (૧૯૯૦) (ઉત્તરપ્રદેશ હિન્દીસંસ્થાન દ્વારા)
૬) મુનશી એવોર્ડ (૧૯૯૭)
૭) સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૦૧)
૮) નર્મદ સુવર્ણચંદ્રક (૨૦૧૦)
૯) જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૫)