
જયેન્દ્ર શેખડીવાળા
જન્મ તારીખ : | 08/23/1952 | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | શેખડી, તા.પેટલાદ | ||||||||
અભ્યાસ : | ૧) ૧૯૭૪ - બી.એ. ગુજરાતી - સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર ૨) ૧૯૭૬ - એમ.એ. ગુજરાતી - સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર ૩) ૧૯૭૭ - એલ.એલ.બી. - સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર ૪) ૧૯૯૦ - પી.એચડી ગુજરાતી (વિષય : રાવજી પટેલ - એક અધ્યયન) - સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર | ||||||||
વ્યવસાય : | પ્રોફેસર - આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ચીખલી તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર | ||||||||
પુસ્તક : |
|