જયેન્દ્ર શેખડીવાળા

જયેન્દ્ર શેખડીવાળા

જન્મ તારીખ :  08/23/1952
જન્મ સ્થળ :  શેખડી, તા.પેટલાદ
અભ્યાસ :  ૧) ૧૯૭૪ - બી.એ. ગુજરાતી - સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર
૨) ૧૯૭૬ - એમ.એ. ગુજરાતી - સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર
૩) ૧૯૭૭ - એલ.એલ.બી. - સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર
૪) ૧૯૯૦ - પી.એચડી ગુજરાતી (વિષય : રાવજી પટેલ - એક અધ્યયન) - સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર
વ્યવસાય :  પ્રોફેસર - આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ચીખલી તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) કલ્કિ - ૧૯૮૩
૨) કિંવદન્તી - ૧૯૮૮
૩) કર્દમપલ્લી - ૧૯૮૮
૪) Something About Little Lassie Pruthvibala - 1999


પ્રકીર્ણ : પી.એચડી. પુસ્તક :
૧) કથેતિ - ૨૦૦૯
૨) અંગગતછવિ - ૨૦૦૯
વાર્તાસંગ્રહ : ૧) દુબઈ
૨) ઢાંકચાંદ ઉઘાડચાંદની પેઢી
૩) ધાડ મસ્તક સંવાદ
૪) એક એકલો પડી ગયેલો માણસ
સંપાદન : ૧) નખશિખ - ૧૯૭૮
૨) શ્રમિક સૂર - ૧૯૯૦
૩) પ્રેરણા - ૧૯૯૫
૪) નાત્યાંજલિ - ૧૯૯૮
૫) આધુનિક વાર્તા પાઠ
૬) અનુઆધુનિક વાર્તા પાઠ
૭)