રમણભાઈ મ. નીલકંઠ

રમણભાઈ મ. નીલકંઠ

જન્મ તારીખ :  03/13/1886
જન્મ સ્થળ :  અમદાવાદ
મૃત્યુ તારીખ :  03/06/1928
મૃત્યુ સ્થળ :  અમદાવાદ
કુટુંબ :
પિતા : મહીપતરામ નીલકંઠ
માતા : રૂપકુંવરબા
પત્ની ૧ : હંસવદન
પત્ની ૨ : વિદ્યાગૌરી
પુત્રી : સરોજીની નીલકંઠ, વિનોદિની નીલકંઠ
પુસ્તક :
નવલકથા : ૧) ભદ્રંભદ્ર (૧૯૦૦)
૨) શોધમાં (૧૯૧૫)
નાટકસંગ્રહ : ૧) રાઈનો પર્વત (૧૯૧૩)
નિબંધસંગ્રહ : ૧) હાસ્યમંદિર (૧૯૧૫) - વિદ્યાગૌરી નિલકંઠ સાથે
પ્રકીર્ણ : ચિંતન ગ્રંથો

(૧) ધર્મ અને સમાજ (૧૯૩૨, ૧૯૩૫)
(૨) કવિતા અને સાહિત્ય (આસ્વાદ) (૧૯૦૪, ૧૯૦૪, ૧૯૨૮, ૧૯૨૯)
(૩) ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ (ઈતિહાસ)
(૪) વિવાહવિધિ (૧૮૮૯)
વિવેચન : ૧) વાક્યપૃથ્થકૃતિ અને નિબંધરચના (૧૯૦૩)
૨) સરસ્વતીચંદ્રનું અવલોકન
૩) હૃદયવીણાનું અવલોકન
સંપાદન : ૧) જ્ઞાનસુધા