વિનોદ જોશી

વિનોદ જોશી

જન્મ તારીખ :  08/13/1955
જન્મ સ્થળ :  ગામ : ભોરિંગડા, જિ. અમરેલી, વતન : બોટાદ
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) પરંતુ - ૧૯૮૪ (પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ)
૨) શિખંડી - ૧૯૮૫
૩) તુણ્ડિલતુણ્ડિકા - ૧૯૮૭
૪) ઝાલર વાગે જૂઠડી - ૧૯૯૧
૫) કૂંચી આપો, બાઈજી ! (વિનોદ જોશીની કવિતા, સંપાદક : મણિલાલ હ પટેલ
પ્રકીર્ણ : ૧) મોરપિચ્છ (પત્રકથા) - ૧૯૯૯
૨) વીજળીના ચમકારે (ચિંતનાત્મક લેખો)
૩) ખોબામાં જીવતર (પ્રસંગકથાઓ)
૪) કાવ્યપટ (કાવ્યાસ્વાદ)
૫) કાવ્યરટ (કાવ્યાસ્વાદ)
૬) કાવ્યતટ (કાવ્યાસ્વાદ)
વિવેચન : ૧) સોનેટ - ૧૯૮૪
૨) અભિપ્રેત - ૧૯૮૬
૩) રેડિયો નાટક : સ્વરૂપ અને સિદ્ધાંત - ૧૯૮૬
૪) અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાડ્મય - ૧૯૮૮
૫) ઉદગ્રીવ - ૧૯૯૫
૬) નિવેશ - ૧૯૯૫
૭) નિર્ભ્રાન્ત
૮) વિશદ
સંપાદન : ૧) નીરક્ષીર - ૧૯૮૪ થી ૨૦૧૨
૨) સાહિત્યનો આસ્વાદ - ૧૯૯૨
૩) રાસતરંગિણી (કવિ બોટાદકરની કવિતા) - ૧૯૯૫
૪) આજ અંધાર ખૂશ્બોભર્યો લાગતો (પ્રહલાદ પારેખની કવિતા) - ૨૦૦૨
૫) કાવ્યસંચય - ૨૦૦૬
૬) વિજયરાય વૈદ્ય સ્મારક ગ્રંથ