ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર

જન્મ તારીખ :  ૨૮, ઓક્ટોબર-૧૯૫૫
જન્મ સ્થળ :  મુંબઈ
કુટુંબ :
માતા : શાંતિબેન
પિતા : કરસનદાસ
પત્ની : રાજુલ
દીકરી : ૧) ઋચા, ૨) ગરિમા
અભ્યાસ :  બી.કોમ (Sydenham College - Mumbai)
વ્યવસાય :  ચાર્ટર્ડ અને કોસ્ટ એકાઉન્ટન્ટ
પુસ્તક :
કાવ્યસંગ્રહ : 1) એકાવન (૧૯૮૭),
2) સેલ્લારા (૨૦૦૩),
3) ઉદયન ઠક્કરના ચૂંટેલા કાવ્યો (૨૦૧૩)
સંપાદન : ૧) આસ્વાદ- જુગલબંધી,
૨) જેવી તારી ઢોલકી એવો મારો તંબૂરો
બાલસાહિત્ય : બાળવાર્તા–
૧) એન મિલાકે ટેન મિલાકે છૂ (૫ પુસ્તકો),
૨) તાક ધિના ધિન (૩ પુસ્તકો)

બાળકવિતા–
૧) હાક છીં હિપ્પો
અનુવાદ : ૧) અનુભૂતિ(સહસંપાદન) (ગુજરાતી કવિતાના મરાઠી અનુવાદ)
૨) અંગ્રેજી અનુવાદ – Duet of Trees
સન્માન :  ૧) જયંત પાઠક પારિતોષિક (૧૯૮૭-૮૮),
૨) શ્રેષ્ઠ કવિતાસંગ્રહ પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી (૨૦૦૩),
૩) શ્રી ઉશનસ્ પારિતોષિક, ગુજરાતી સાહિત્ય પરિષદ (૨૦૦૩),
૪) હરીન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ (૨૦૧૧)
૫) એનસીઈઆરટી નો શ્રેષ્ઠ બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર
૬) રમેશ પારેખ કવિતા સન્માન