લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા

જન્મ તારીખ :  12/08/1962
જન્મ સ્થળ :  અંજાર (કચ્છ)
અભ્યાસ :  હાયર સેકન્ડરી
વ્યવસાય :  ગૃહિણી
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) શ્રીગઝલ - ૨૦૦૫ (અન્ય મિત્રો સાથે ગઝલસંગ્રહ)
૨) તત્વ - ૨૦૧૦ (અન્ય મિત્રો સાથે ગઝલસંગ્રહ)
૩) તાસીર જુદી છે - ૨૦૧૫