માવજી મહેશ્વરી

માવજી મહેશ્વરી

જન્મ તારીખ :  ૩૦ ડીસેમ્બર ૧૯૬૪
પુસ્તક :
નવલકથા : ૧) મેળો (૨૦૦૭)
૨) મેઘાડંબર (૨૦૦૮)
૩) કાંધનો હક (૨૦૦૯)
૪) અગનબાણ (૨૦૧૩)
૫) અજાણી દિશા (૨૦૧૫)
વાર્તાસંગ્રહ : ૧) અદૃશ્ય દીવાલો (૨૦૦૦)
૨) રત્ત - કચ્છી વારતાઉં (૨૦૦૮)
૩) વિજોગ (૨૦૦૯)
૪) હસ્તરેખા (૨૦૧૨)
૫) પવન (૨૦૦૯)
૬) સરપ્રાઈઝ (૨૦૧૬)
૭) ખોવાઈ ગયેલું ગામ (૨૦૧૬)
નાટકસંગ્રહ : ૧) રણભેરી (૨૦૦૮)
૨) બોર (૨૦૦૯)
પ્રકીર્ણ : ૧) તિરાડની આરપાર (સત્યઘટના આધારિત લેખ) (૨૦૦૩)
૨) ઉજાસ (ચિંતનાત્મક ગદ્ય) (૨૦૧૨)
૩) ભોજાય (ભોજાય ગામનો જીવંત દસ્તાવેજ) - ૨૦૧૫
સન્માન :  ૧) ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક ('મેળો' નવલકથા માટે)
૨) કલાગુર્જરી, મુંબઈનું પારિતોષિક ('મેળો' નવલકથા માટે)
૩) ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક ('બોર' લલિતનિબંધ માટે)
૪) ગુજરાત સાહિત્ય પરિષદ ('બોર' લલિતનિબંધ માટે)
૫) કલાગુર્જરી, મુંબઈનું પારિતોષિક ('બોર' લલિતનિબંધ માટે)
૬) કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, હ્યુમન સોસાયટી, નડીઆદ ('બોર' લલિતનિબંધ માટે)

૭) કચ્છી વાર્તાસંગ્રહ ‘રત્ત’ને તારામતી વિશનજી ગાલા અવૉર્ડ
૮) ગુજરાત સરકારનો ‘ સંત કબીર ‘ એવૉર્ડ
૯) સંસ્મૃતિ દ્વારા ડૉ. જયંત ખત્રી એવૉર્ડ
૧૦) ભુકંપ આધારિત કોલમ ’તિરાડ’ પરથી NSD નવી દિલ્લીએ નાટકનું નિર્માણ કરી મંચન કર્યું.

૧૧) મોરારીબાપૂ પ્રેરીત ‘ચિત્રકૂટ’ શ્રેષ્ઠ શિક્ષક અવૉર્ડ ૨૦૦૮
૧૨) ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષક અવૉર્ડ ૨૦૦૯