
માવજી મહેશ્વરી
જન્મ તારીખ : | 12/30/1964 | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
પુસ્તક : |
|
||||||||
સન્માન : | ૧) ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક ('મેળો' નવલકથા માટે) ૨) કલાગુર્જરી, મુંબઈનું પારિતોષિક ('મેળો' નવલકથા માટે) ૩) ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક ('બોર' લલિતનિબંધ માટે) ૪) ગુજરાત સાહિત્ય પરિષદ ('બોર' લલિતનિબંધ માટે) ૫) કલાગુર્જરી, મુંબઈનું પારિતોષિક ('બોર' લલિતનિબંધ માટે) ૬) કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, હ્યુમન સોસાયટી, નડીઆદ ('બોર' લલિતનિબંધ માટે) ૭) કચ્છી વાર્તાસંગ્રહ ‘રત્ત’ને તારામતી વિશનજી ગાલા અવૉર્ડ ૮) ગુજરાત સરકારનો ‘ સંત કબીર ‘ એવૉર્ડ ૯) સંસ્મૃતિ દ્વારા ડૉ. જયંત ખત્રી એવૉર્ડ ૧૦) ભુકંપ આધારિત કોલમ ’તિરાડ’ પરથી NSD નવી દિલ્લીએ નાટકનું નિર્માણ કરી મંચન કર્યું. ૧૧) મોરારીબાપૂ પ્રેરીત ‘ચિત્રકૂટ’ શ્રેષ્ઠ શિક્ષક અવૉર્ડ ૨૦૦૮ ૧૨) ગુજરાત સરકારનો શ્રેષ્ઠ શિક્ષક અવૉર્ડ ૨૦૦૯ |