
બિન્દુ ભટ્ટ
જન્મ તારીખ : | 09/18/1954 | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | જોધપુર (રાજસ્થાન) | ||||||||||||
કુટુંબ : |
|
||||||||||||
અભ્યાસ : | ૧) ૧૯૭૬ - બી.એ. - એચ.કે.આર્ટસ કોલેજ, અમદાવાદ. ૨) ૧૯૭૮ - એમ.એ. (હિન્દી સાહિત્ય)- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. ૩) ૧૯૮૩ - પી.એચડી. (आधुनिक हिंदी उपन्यास : कथ्य और शिल्प के नये आयाम [Modern Hindi Novel: New Facets of Fiction and Form] )- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ | ||||||||||||
વ્યવસાય : | ૧) પ્રાધ્યાપક : એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ૨) ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ, ગાંધીનગર. | ||||||||||||
પુસ્તક : |
|
||||||||||||
સન્માન : | ૧) ગોવર્ધનરામ ઉરસ્કાર (૧૯૯૨-૯૩ : મીરાં યાજ્ઞિકની ડાયરી) ૨) કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૩ : અખેપાતર) ૩) પ્રિયકાંત પરીખ સન્માન - ગુજરાત સાહિત્ય પરિષદ (૧૯૯૯ : અખેપાતર) ૪) જસ્ટીસ શરદચંદ્ર મિશ્રા ભાષા સેતુ સન્માન, ભાષાસેતુ - કલકત્તા (અનુવાદ માટે - ૨૦૦૯) |