બિન્દુ ભટ્ટ

બિન્દુ ભટ્ટ

જન્મ તારીખ :  ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૪
જન્મ સ્થળ :  જોધપુર (રાજસ્થાન)
કુટુંબ :
પિતા : ગિરધરલાલ
માતા : કમલાબહેન
પતિ : હર્ષદરાય ત્રિવેદી
પુત્ર : જયજીત ત્રિવેદી
અભ્યાસ :  ૧) ૧૯૭૬ - બી.એ. - એચ.કે.આર્ટસ કોલેજ, અમદાવાદ.
૨) ૧૯૭૮ - એમ.એ. (હિન્દી સાહિત્ય)- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
૩) ૧૯૮૩ - પી.એચડી. (आधुनिक हिंदी उपन्यास : कथ्य और शिल्प के नये आयाम [Modern Hindi Novel: New Facets of Fiction and Form] )- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
વ્યવસાય :  ૧) પ્રાધ્યાપક : એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર
૨) ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજ, ગાંધીનગર.
પુસ્તક :
નાટકસંગ્રહ : ૧) બાજીચા-એ-અતફાલ
વાર્તાસંગ્રહ : ૧) બાંધણી
નવલકથા : ૧) મીરાં યાજ્ઞિકની ડાયરી (૧૯૯૨)
૨) અખેપાતર (૧૯૯૯)
૩) કરફ્યું (લઘુનવલ)
સંપાદન : ૧) ગુજરાતી પ્રવાસનિબંધ સંચય (રઘુવીર ચૌધરી સાથે - ૧૯૯૮)
૨) અસ્મિતા પર્વ વાક્ધારા (ભાગ ૧ થી ૧૦) (હર્ષદરાય ત્રિવેદી સાથે)
વિવેચન : १) अद्यतन हिंदी उपन्यास (१९९३)
२) आज के रंगनाटक (१९९८)
३) उपस्थिति
અનુવાદ : ૧) બીજાના પગ (શ્રીકાંત વર્માની વાર્તાઓ) અનુવાદ અને સંપાદન ડૉ.ભોળાભાઈ પટેલ સાથે - ૧૯૮૮
૨) अंधी गली (ધીરુબહેન પટેલની નવલકથા 'આંધળી ગલી'નો અનુવાદ) ૧૯૯૪

૩) अपभ्रंश व्याकरण (હરિવલ્લભ ભાયાણી સંપાદિત વ્યાકરણનો અનુવાદ) ૧૯૯૪
૪) દાદુ દયાલ (રામ બખ્શનાં પુસ્તકનો અનુવાદ) ૧૯૯૫

૫) ફણિશ્વરનાથ રેણું (સુરેન્દ્ર ચૌધરીનાં પુસ્તકનો અનુવાદ) ૨૦૦૩
૬) सत्य (भाग -४) (વીરેન્દ્ર નારાયણ સિંહ સાથે)
સન્માન :  ૧) ગોવર્ધનરામ ઉરસ્કાર (૧૯૯૨-૯૩ : મીરાં યાજ્ઞિકની ડાયરી)
૨) કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૩ : અખેપાતર)
૩) પ્રિયકાંત પરીખ સન્માન - ગુજરાત સાહિત્ય પરિષદ (૧૯૯૯ : અખેપાતર)
૪) જસ્ટીસ શરદચંદ્ર મિશ્રા ભાષા સેતુ સન્માન, ભાષાસેતુ - કલકત્તા (અનુવાદ માટે - ૨૦૦૯)