ભાનુપ્રસાદ પંડ્યા

ભાનુપ્રસાદ પંડ્યા

જન્મ તારીખ :  04/24/1932
જન્મ સ્થળ :  તોરી (જિ.અમરેલી)
અભ્યાસ :  ૧) એમ.એ. (ગુજરાતી)
૨) પીએચ.ડી. (ગુજરાતી)
વ્યવસાય :  ૧) અધ્યાપન - પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલી
૨) ધંધુકા કોલેજમાં અધ્યાપન (૧૯૬૭ થી ૧૯૬૯)
૩) જે.જે. કુંડલિયા કોલેજ, રાજકોટમાં અધ્યાપન (૧૯૬૯ થી ૧૯૭૮)
૪) પ્રોફેસર -સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુ.સા.ભાષા ભવન, રાજકોટ (૧૯૭૮ થી ૧૯૯૧)
૫)
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) અડોઅડ (૧૯૭૨)
૨) ઓતપ્રોત (૧૯૮૬)
૩) શબ્દે કોર્યાં શિલ્પ (સોનેટસંગ્રહ) (૧૯૯૯)
૪) ક્ષણ સમીપે, ક્ષણ દૂર દૂર (૨૦૦૩)
૫) શબ્દનાં અંતરપટે
૬) શિલ્પ અને સર્જન (સોનેટસંગ્રહ)
વિવેચન : ૧) ઇતરોદ્ગાર
૨) પ્રત્યુદ્ગાર
૩) અનુ-સ્પંદ
૪) અનુ-ચર્વના
૫) સમાલોક
૬) અનુ-સંવિદ
૭) અનુ-સંકેત
૮) સંપ્રતીતિ
૯) મનોવૈજ્ઞાનિક નવલકથા
૧૦) ઉભયાન્વયી
સન્માન :  ૧) કુમાર સુવર્ણચંદ્રક - ૧૯૬૯
૨) ગુજરાત રાજ્યનું પારિતોષિક (અડોઅડ કાવ્યસંગ્રહને)
૩) ઓલ ઇન્ડિયા રેડિયોનું શ્રેષ્ઠ સંગીત નાટ્ય રૂપક માટે રાષ્ટ્રીય કક્ષાએ બીજું પારિતોષિક
૪) ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક (શબ્દે કોર્યા શિલ્પ - સોનેટસંગ્રહને)
૫) દલપતમ એવોર્ડ - ૨૦૧૧
૬) નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૨
૭) ધનજી કાનજી સુવર્ણચંદ્રક - ૨૦૧૫