વીરુ પુરોહિત

વીરુ પુરોહિત

જન્મ તારીખ :  ૨૦ એપ્રિલ ૧૯૫૦
સન્માન :  ૧) પૂરુ અને પૌષ્ટી નાટકને 'ગુજરાત સાહિત્ય અકાદમી' તરફથી નાટ્યવિભાગનું વર્ષ ૨૦૦૧નું પ્રથમ પારિતોષિક
૨) પૂરુ અને પૌષ્ટી નાટકને મુંબઈની 'કલા ગુર્જરી' તરફથી નાટ્યવિભાગનું પ્રથમ 'ગિરાગુર્જરી' પારિતોષિક
૩) આકાશવાણી દ્વારા યોજિત 'રેડિયો નાટ્ય સ્પર્ધા - ૧૯૯૯' માં 'પ્યાદા હોત વજીર' નાટકને પ્રથમ પારિતોષિક
૪) ફૂલછાબ વાર્તાસ્પર્ધા ૧૯૭૧માં 'ડીકુ' વાર્તાને આશ્વાસન પારિતોષિક
૫) 'અગિયારમી દિશા' કાવ્યસંગ્રહને શ્રી જયંત પાઠક કવિતા પારિતોષિક