
યામિની વ્યાસ
જન્મ તારીખ : | 06/10/1960 |
---|---|
જન્મ સ્થળ : | નવસારી |
અભ્યાસ : | ૧) પ્રાથમિક શિક્ષણ (કુદિયાણા, તા. ઓલપાડ તથા ઉમરાખ તા.બારડોલી) ૨) માધ્યમિક શિક્ષણ (બારડોલી તથા વ્યારા) ૩) બી.એસ.સી. પ્રિ.સાયન્સ & માઈક્રો બાયોલોજી (નવસારી) ૪) ડીએમએલટી (ધી બોમ્બે સ્કૂલ ઓફ મેડિકલ ટેકનોલોજી, મુંબઈ - ૧૯૮૧) ૫) લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ડિપ્લોમા - ૧૯૯૯ ૬) સોફ્ટવેર ડિવીઝન કમ્પ્યુટર - ૨૦૦૨ ૭) ડિપ્લોમા ઇન એમ્બ્રોઇડરી - ૧૯૮૬ |
વ્યવસાય : | લેબ ટેકનીશ્યન |