હર્ષદ ત્રિવેદી

હર્ષદ ત્રિવેદી

જન્મ તારીખ :  07/17/1958
જન્મ સ્થળ :  ખેરાળી જિ. સુરેન્દ્રનગર
પુસ્તક :
કાવ્યસંગ્રહ : ૧) એક ખાલી નાવ (૧૯૮૪, ૧૯૯૧, ૨૦૦૦)
૨) રહી છે વાત અધૂરી (૨૦૦૨)
૩) તારો અવાજ (૨૦૦૩)
૪) તરવેણી (૨૦૧૪)
૫) તમે ખરા ! (૨૦૧૮)
૬) ઝાકળમાં ઘર (સમગ્ર કવિતા) (૨૦૧૮)
જીવનચરિત્ર / રેખાચિત્ર : ૧) સરોવરના સગડ (૨૦૧૮)
નવલકથા : ૧) સોનાની દ્વારિકા (૨૦૧૮)
બાલસાહિત્ય : ૧) પાણીકલર (૧૯૯૦, ૧૯૯૨)
વાર્તાસંગ્રહ : ૧) જાળિયું (૧૯૯૪, ૨૦૦૬)
સંપાદન : ૧) ગુજરાતી કવિતાચયન – ૧૯૯૧ (૧૯૯૨)
૨) સ્મરણરેખ (દિવંગત સાહિત્યકારોના સંસ્મરણો) (૧૯૯૭)
૩) ગઝલશતક (સામ્પ્રત ગુજરાતી ગઝલો) (૧૯૯૯)
૪) ગુર્જર અદ્યતન નિબંધ સંચય (ભોળાભાઈ પટેલ સાથે) (૧૯૯૯)
૫) ૧૯૯૮ ની શ્રેષ્ઠ વાર્તાઓ (૧૯૯૯)

૬) તપસીલ (સાહિત્યકારો સાથે પ્રશ્નોત્તર) (૧૯૯૯)
૭) લાલિત્ય (સામ્પ્રત ગુજરાતી લલિતગદ્ય) (૨૦૦૦)
૮) ૨૦૦૦ ની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૧)
૯) વેદના એ તો વેદ (ઉશનસના ગીતો) (૨૦૦૧)
૧૦) દલિતસાહિત્ય (૨૦૦૩)

૧૧) કાવ્યાસ્વાદ (૨૦૦૪)
૧૨) અલંકૃતા (અકાદમી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગ્રંથો વિશે) (૨૦૦૫)
૧૩) નવલકથા અને હું (નવલકથાકારોની કેફિયત) (૨૦૦૭)
૧૪) અસ્મિતાપર્વ (વાગ્ધારા ૧ થી ૧૦ ગ્રંથો) (૨૦૦૮)
૧૫) ટૂંકીવાર્તા અને હું (વાર્તાકારોની કેફિયત) (૨૦૦૯)

૧૬) પાંચ દાયકાનું પરિદર્શન (૨૦૧૦)
૧૭) અસ્મિતાપર્વ (વાગ્ધારા ૧૧ થી ૧૫ ગ્રંથો) (૨૦૧૪)
૧૮) કંકુચોખા (લોકગીત આસ્વાદ) (૨૦૧૮)
સન્માન :  ૧) કવિશ્રી જયન્ત પાઠક પુરસ્કાર (એક ખાલી નાવ)
૨) કવીશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૪)
૩) કુમાર સુવર્ણચંદ્ર (૨૦૧૫)