મહેન્દ્રસિંહ પરમાર

મહેન્દ્રસિંહ પરમાર

જન્મ તારીખ :  10/02/1967
જન્મ સ્થળ :  નલિયા, (કચ્છ), ગુજરાત
અભ્યાસ :  ૧) M.A. (ગુજરાતી) - ભાવનગર યુનિવર્સિટી
૨) Ph.D (વિષય : કિશનસિંહ ચાવડાની વાડ્મયપ્રતિભા) - ભાવનગર યુનિવર્સિટી - ૧૯૯૮

વ્યવસાય :  પ્રોફેસર - ભાવનગર યુનિવર્સિટી - ૧૯૯૬ થી....
જીવન ઝરમર :  તેમણે વાચિકમ શીર્ષક હેઠળ સાહિત્યની કૃતિઓના અસંખ્ય જાહેર કાર્યક્રમો કર્યા છે.
પુસ્તક :
નિબંધસંગ્રહ : રખડુંનો કાગળ - ૨૦૧૬
વાર્તાસંગ્રહ : પોલિટેકનિક - ૨૦૧૬
વિવેચન : પ્રથમ - ૨૦૦૯