ગોવર્ધનરામ ત્રિપાઠી

ગોવર્ધનરામ ત્રિપાઠી

જન્મ તારીખ :  ૨૦ ઓક્ટોબર ૧૮૫૫
જન્મ સ્થળ :  નડીઆદ, ખેડા જિલ્લો, ગુજરાત
મૃત્યુ તારીખ :  ૭ જાન્યુઆરી ૧૯૦૭
મૃત્યુ સ્થળ :  મુંબઇ
પુસ્તક :
નવલકથા : ૧) સરસ્વતીચંદ્ર ભાગ ૧ થી ૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧)
કાવ્યસંગ્રહ : સ્નેહમુદ્રા (૧૮૮૯)
વિવેચન : ૧) Classical Poets of Gujarat and Their Influence of Society And Morals.(1894)
૨) The Effects of the Custom of Early Marriages on the Educational Progress of the Natives of India.(1876)
૩) Marriage Forms Under Ancient Hindu Low (1906)
૪) Betrothal Among The Vadnagara Nagar Brahmins of Nadiad (1888)
૫) Conflicts of Laws between Converts and Non Converts. (1903)
૬) Higher Brahminism in Ancient India (1903)

૭) યુરોપ-એશિયા વગેરે ખંડોમાંની મહાપ્રજાઓના જનસ્વભાવનાં લાક્ષણિક દૃષ્ટાંત (૧૮૯૩)
૮) ગુજરાતના પ્રાચીન સાહિત્યનાં ઈતિહાસનું દિગ્દર્શન-પુરુષોત્તમ વિશ્રામ સાહિત્યમાળા અંક ૪ (પહેલી ગુ.સા.પ.નાં પ્રમુખ તરીકેનું ભાષણ) (૧૯૦૫)
૯) સાક્ષર જીવન
સંપાદન : ૧) દયારામનો અક્ષરદેહ
પ્રકીર્ણ : સ્કેપબુક ભાગ ૩
જીવનચરિત્ર / રેખાચિત્ર : ૧) નવલરામ લક્ષ્મીરામની જીવનકથા (૧૮૯૧
૨) માધવરામ સ્મારિકા (૧૯૦૦)
૩) લીલાવતી જીવનકલા (૧૯૦૫)