અનુવાદ : |
નદીનો ત્રીજો કાંઠો (ટૂંકીવાર્તા, અન્ય સાથે) |
કાવ્યસંગ્રહ : |
૧) કોષમાં સૂર્યોદય (૨૦૦૪)
૨) શ્રી પુરાંત જણશે (૨૦૦૯)
૩) કબૂતર, પતંગ અને દર્પણ (૨૦૧૨)
૪) એક શોધપર્વ (૨૦૧૩)
૫) બાપુજીની છત્રી (૨૦૧૪)
૬) વસ્તુપર્વ(ચયન) (૨૦૧૬)
|
નિબંધસંગ્રહ : |
૧) સફળતાનો અભિગમ (અન્ય સાથે)
૨) અદૃશ્ય હવાને પાંખે |
પ્રકીર્ણ : |
સૃજનની અંતરયાત્રા (૨૦૧૬) |
વાર્તાસંગ્રહ : |
૧) જૂઈની સુગંધ (૨૦૦૩)
૨) અધૂરી શોધ (૨૦૦૯)
૩) અકબંધ આકાશ (૨૦૧૧) |
વિવેચન : |
૧) અવગાહન (૨૦૧૦)
૨) અવગત (૨૦૧૪)
૩) મરિતે ચાહિ ના આમિ (શ્રી અરવિન્દ અને રવીન્દ્રનાથ ટાગોરની કાવ્યસૃષ્ટિ) (૨૦૧૫) |
સંપાદન : |
૧) સાંપ્રત ગુજરાતી કવિતા (૧૯૮૫ થી ૨૦૧૦) - સાહિત્ય અકાદમી, દિલ્હી (૨૦૧૫)
૨) ભારતીય ટૂંકીવાર્તાઓ ભાગ ૧ અને ૨ - (અન્ય સાથે) - સાહિત્ય અકાદમી, દિલ્હી
૩) સાહિત્યમાં દરિયો (અન્ય સાથે) - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ |