અશોક ચાવડા 'બેદિલ'

અશોક ચાવડા 'બેદિલ'

જન્મ તારીખ :  08/23/1978
અભ્યાસ :  1. યુજીસી નેટ (માસ કૉમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમ)
2. પીએચ.ડી. (જર્નાલિઝમ ઍન્ડ માસ મીડિયા)
3. એમ.ડી.સી. (માસ્ટર ઇન ડેવલપમેન્ટ કૉમ્યુનિકેશન)
4. એમ.એ. (ગાંધીવિચાર અને સામાજિક વિજ્ઞાન)
5. એલએલ.બી. (સ્પે.)
6. બી.એ. (અંગ્રેજી સાહિત્ય)
7. બી.કૉમ. (એકાઉન્ટન્સી)
વ્યવસાય :  1. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર
2. પૂર્વ સહસંપાદક, કુમાર માસિક, કવિલોક દ્વિમાસિક, ઉદ્દેશ માસિક
પુસ્તક :
અનુવાદ : 1. ગઝલિસ્તાન (ભારત-પાકિસ્તાનની ઉર્દૂ ગઝલોનો અનુવાદ), 2012
2. દૂરસુદૂર અંતરિક્ષમાં (અંગ્રેજી કાવ્યાનુવાદ), 2013
3. પાચનતંત્રના રોગો, 2013
4. મહાન ધારાશાસ્ત્રી ડૉ. આંબેડકર, 2015
5. સરળ આયુર્વેદિક ઉપચાર, 2017
કાવ્યસંગ્રહ : 1. પગલાં તળાવમાં, 2003 (ગઝલસંગ્રહ)
2. પગરવ તળાવમાં, 2012 (ગઝલસંગ્રહ)
3. તું કહું કે તમે, 2012 (ગીતસંગ્રહ)
4. પીટ્યો અશ્કો, 2012 (હાસ્યકવિતાસંગ્રહ)
5. ડાળખીથી સાવ છૂટાં, 2012 (પ્રતિબદ્ધ કવિતાસંગ્રહ)
પ્રકીર્ણ : સંશોધનઃ
1. ગુજરાતી દલિત કવિતાનો ઉદભવ અને વિકાસ (1975 થી 1985), 2016
2. ગુજરાતી દલિત સામયિક પત્રકારત્વની વિકાસયાત્રા, 2015

શબ્દકોશઃ
1. કન્સાઇઝ ડિક્શનરી ઑફ પ્રેક્ટિકલ વર્બ્સ, 2012
2. કન્સાઇઝ ડિક્શનરી ઑફ પ્રેક્ટિકલ પ્રપોઝિશન્સ, 2017
3. કન્સાઇઝ ડિક્શનરી ઑફ પ્રેક્ટિકલ વોકેબ્યુલરી, 2017
વિવેચન : 1. શબ્દોદય
સંપાદન : 1. જાગને જાદવા, 2017
2. પોતપોતાની તરસ, 2017
સન્માન :  1. સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર-2013, સાહિત્ય અકાદમી, દિલ્હી, ભારત સરકાર ('ડાળખીથી સાવ છૂટાં' કાવ્યસંગ્રહ માટે)
2. દાસી જીવણ એવોર્ડ-2013- 14, ગુજરાત સરકાર, 2013 ('ડાળખીથી સાવ છૂટાં' કાવ્યસંગ્રહ માટે)
3. યુવા ગૌરવ પુરસ્કાર-2012, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર
4. ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક, કવિતા વિભાગ ('પગરવ તળાવમાં' ગઝલસંગ્રહ માટે)
5. ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક, હાસ્ય-વ્યંગ- કટાક્ષ વિભાગ ('પીટ્યો અશ્કો' હાસ્યકવિતાસંગ્રહ માટે)