ડૉ.બળવંત જાની

ડૉ.બળવંત જાની

જન્મ તારીખ :  08/24/1951
જન્મ સ્થળ :  કમળાપુર, તા.જસદણ
પુસ્તક :
સંપાદન : ૧.સંશોધન-વિવેચન લેખસંગ્રહો.

૧. ચુનીલાલ મડિયા (ગૂર્જર) (ઈ.સ. ર૦૦૦)
૨. સ્વાધ્યાય અને સંશોધન (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૧૯૯૦)
૩. સમિત્પાણિ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૦)
૪. મેઘાણી વિમર્શ (પાર્શ્ર્વ પ્રકાશન, અમદાવાદ) (ઈ.સ. ૨૦૦૦)
૫. હસ્તપ્રતવિદ્યા અને- (પાર્શ્ર્વપ્રકાશન, અમદાવાદ) (ઈ.સ. ૨૦૦૦)
૬. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવિમર્શ
૭. અર્વાચીન ગુજરાતી સાહિત્યવિમર્શ
૮. હરિવલ્લભ ભાયાણી : વ્યક્તિત્વ અને વાડ્મય
૯. ‘ઈસ્માઈલી પ્રજા, પીર પરંપરા અને પીર શમ્સકૃત રાજા ગોવરચંદનોઆખિયાન’ (મુંબઈ યુનિવર્સિટી) (ઈ.સ.૨૦૧૦)
૧૦. ઈસ્માઈલી ગિનાન સાહિત્ય અને સંસ્કૃતિ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૧)
૧૧. ગુજરાતી ભાષા-સાહિત્યના સંશોધનનો ઈતિહાસ

૨.મધ્યકાલીન સાહિત્ય વિષયક સંશોધનમૂલક સંપાદનો.

૧. ભાલણના કાવ્યો (આદર્શ) (ઈ.સ. ૧૯૮૮)
૨. મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગીકવિતા (પાર્શ્ર્વ) (પ્ર.આ. ઈ.સ. ૧૯૯૦,બી.આ. ઈ.સ. ૨૦૦૯)
૩.ભાલણકૃત ‘રામવિવાહ’ આખ્યાન (પાર્શ્ર્વ) (પ્ર.આ. ઈ.સ. ૧૯૯૧,બી.આ. ઈ.સ. ર૦૦૩, ત્રી.આ. ઈ.સ. ૨૦૦૬)
૪. બૃહદ્ કાવ્યદોહન (પદમાળામૂલક) ભાગ-૧ (ગુ. સા. અકાદમી,ગાંધીનગર) (ઈ.સ. ૧૯૯૮)
૫. મધ્યયુગીન ગુજરાતી ઊર્મિકાવ્યો (સાહિત્ય અકાદમી, દિલ્હી) (૧૯૯૮)
૬. બૃહદ્ કાવ્યદોહન (કથામૂલક) ભાગ-૩, ખંડ-૧ અને ૨ (ગુ. સા.અકાદમી) (ઈ.સ. ૧૯૯૯) .
૭. ‘રે સગપણ રે હરિવરનું સાચું’(નવભારત) (ઈ.સ. ૨૦૦૭)
૮. કૃષ્ણ ચરિત્રમૂલક બારમાસીઓ (ફાર્બસ ગુજરાતીસભા) (ઈ.સ. ૨૦૦૨)
૯. ભાલણની કાવ્યકૃતિઓ (પદમૂલક) ભાગ-૧ (ગુ.સા.અકાદમી) (૨૦૦૮)
૧૦. ભાલણની કાવ્યકૃતિઓ (કાદમ્બરી, નળાખ્યાન) ભાગ-૨ (ગુ. સા.અકાદમી) (ઈ.સ. ૨૦૦૮)
૧૧. ભાલણની કાવ્યકૃતિઓ (આખ્યાનમૂલક) ભાગ-૩ (ગુ. સા. અકાદમી)(ઈ.સ. ૨૦૦૮)
૧૨. ‘મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી બારમાસી કવિતા’ (પાર્શ્ર્વ)

૩.જૈનસાહિત્ય વિષયક સંશોધનમૂલક સંપાદનો.

૧. વસ્તુપાલ : ચરિત્ર અને રાસકૃતિઓ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૧૯૯૨)
૨. ભરતેશ્વર બાહુબલિરાસ (પાર્શ્ર્વ) (પ્ર.આ. ઈ.સ. ૧૯૯૨, બી.આ. ઈ.સ.૨0૦0, ત્રી.આ. ૨૦૦૮)
૩. વસ્તુપાલ રાસમાળા (પાર્શ્ર્વ)

૪.અર્વાચીન સાહિત્ય વિષયક વિવેચનમૂલક સંપાદનો.

૧. ઈન્દુલાલ ગાંધીની કવિતા (લેંગ લાઈબ્રેરી, રાજકોટ) (પ્ર.આ. ઈ.સ.૧૯૮૩, બી.આ. ઈ.સ. ૧૯૮૬)
૨. અધીત-૧૦ (ગૂર્જર) (ઈ.સ. ૧૯૮૬)
૩. અધીત-૧૧ (ગૂર્જર) (ઈ.સ. ૧૯૮૭)
૪. સુરેશ જોશી : મૂલ્યાંકન (રન્નાદે) (ઈ.સ. ૧૯૮૭)
૫. ગદ્યનું કલાસ્વરૂપ (રન્નાદે) (ઈ.સ. ૧૯૮૭)
૬. અધીત-૧૨ (ગૂર્જર) (ઈ.સ. ૧૯૮૮)
૭. સાહિત્યના સંપ્રત્યયો અને સિદ્ધાંતો (ચંદ્રમૌલી પ્રકાશન) (પ્ર.આ. ઈ.સ.૧૯૮૭, ૧૯૯૮, ૨૦૦૪, ૨૦૦૭)
૮.વિવેચના આધુનિક અભિગમો (રન્નાદે) (ઈ.સ. ૧૯૮૮)
૯. મેઘાણી વંદના (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) (ઈ.સ. ૧૯૯૭)
૧૦. પત્રમ્, પુષ્પ, ફલં, તોય (પ્રવીણ પ્રકાશન, રાજકોટ) (ઈ.સ. ૧૯૯૭)
૧૧. મડિયાના પ્રતિનિધિ એકાંકીઓ (નવભારત, અમદાવાદ) (ઈ.સ. ૧૯૯૯)
૧૨. મડિયાના પ્રતિનિધિ નિબંધો (નવભારત, અમદાવાદ) (ઈ.સ. ૧૯૯૯)
૧૩. મડિયાની પ્રતિનિધિ નવલિકાઓ (નવભારત, અમદાવાદ) (૧૯૯૯)
૧૪. શ્રુત અને શબ્દ (નવભારત, અમદાવાદ) (ઈ.સ. ૨૦૦૬)
૧૫. મોહનલાલ મહેતા (‘સોપાન’ની વાર્તાસૃષ્ટિ (ગુ. સા. અકાદમી)(૨૦૦૯)

૫.બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યશ્રેણીનાં સંપાદનો.

૧. બળવંતનાયક : બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સારસ્વત (પાર્શ્ર્વ) (૨૦૧૦)
૨. ડૉ. જગદીશદવે : બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સારસ્વત (પાર્શ્વ) (૨૦૦૮)
૩. ડાહ્યાભાઈ પટેલની ડાયસ્પોરા વાર્તાઓ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૮)
૪. વલ્લભ નાંઢાની ડાયસ્પોરા વાર્તાઓ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૯)
૫. રજનીકાંત મહેતાના ડાયસ્પોરા નિબંધો (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૯)
૬. વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો
૭. દીપક બારડોલીકરની ડાયસ્પોરા કવિતા (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૦)
૮. અદમ ટંકારવીની ડાયસ્પોરા કવિતા (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૦)
૯. પંકજ વોરાની ડાયસ્પોરા કવિતા (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૦)
૧૦. રમેશ પટેલની ડાયસ્પોરા કવિતા
૧૧. અહમદ ગૂલ, ‘મહેક’અને સૂફી મનુબરીની ડાયસ્પોરા કવિતા
૧૨. બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા કાવ્યધારા
૧૩. બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા વાર્તાધારા
૧૪. બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા નિબંધધારા
૧૫. બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા નારીલેખનધારા
૧૬. બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા વિવેચનલેખનધારા
૧૭. બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા પત્રકારત્વ
૧૮. બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય : પરંપરા અને પ્રતિભા
૧૯.ગુજરાતી ડાયસ્પોરા પદ્યસાહિત્ય સંચય (ભા.સા. અકાદમી, દિલ્હી)
૨૦. ગુજરાતી ડાયસ્પોરા ગદ્યસાહિત્ય સંચય (ભા.સા. અકાદમી, દિલ્હી)

૬.લોકસાહિત્ય વિષયક સંપાદનો અને ગ્રંથો.

૧. સૂઈ હરદાસકૃત રામાવળા (પાર્શ્ર્વ) (પ્ર.આ. ઈ.સ. ૧૯૯૨, બી.આ.ઈ.સ. ૨૦૧૦)
૨. લોકસાહિત્ય: તત્વદર્શન અને મૂલ્યાંકન (ગુ. સા. અકાદમી) (૧૯૯૧)
૩. લોકગુર્જરી-૧૪ (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૧૯૯૯)
૪. લોકગુર્જરી-૧૫ (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૦૦)
૫. લોકગુર્જરી-૧૬ (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૦૨)
૬. લોકગુર્જરી-૧૭ (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૦૩)
૭. લોકગીત : તત્વ અને તંત્ર (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૦૩)
૮. લોકગુર્જરી-૧૮ (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૦૪)
૯. લોકગુર્જરી-૧૯ (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૦૭)
૧૦. લોકગુર્જરી-૨૦ (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ર૦૦૮)
૧૧. લોકગુર્જરી-૨૦ (ગુ. સા. અકાદમી) (ઈ.સ.૨૦૦૯)
૧૨. લોકગુર્જરી-૨૧ થી ૪૧ (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૧૦-૨૦૧૬)
૧૩. ગુજરાતી લોકસાહિત્યવિમર્શ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૦)
૧૪. કોયલ બેઠી આંબલિયાની ડાળ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૬)
૧૫. દુહા અમારા દેશના
૧૬. ઉત્તર ગુજરાતની લોકકથાઓ : સર્વેક્ષણ અને સ્વાધ્યાય (પાર્શ્ર્વ) (૨૦૦૮)
૧૭. ઉત્તર ગુજરાતની એકવીસ લોકવાર્તાઓ
૧૮. દક્ષિણ ગુજરાતની એકવીસ લોકવાર્તાઓ
૧૯. મધ્ય ગુજરાતની એકવીસ લોકવાર્તાઓ
૨૦. સૌરાષ્ટ્રની એકવીસ લોકવાર્તાઓ
૨૧. કચ્છની એકવીસ લોકવાર્તાઓ

૭.સંતસાહિત્ય વિષયક સંપાદનો અને ગ્રંથો.

૧. પદ-ભજન સૂચિ (ગુ. સા. અકાદમી)( (ઈ.સ. ૧૯૯૪)
૨. સંતવાણી : તત્વ અને તંત્ર (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૧૯૯૬)
૩. મૂળ રે વિનાનું કાયા ઝાડવું (ઈમેજ) (ઈ.સ. ૨૦૦૬)
૪. ગુજરાતી સંતસાહિત્યવિમર્શ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૦)
૫. નારી સંતોની ભજનવાણી (એસ.એન.ડી.ટી. યુનિ., મુંબઈ)
૬. સંતસાહિત્ય : મૂળ અને કુળ
૭. બૃહદ પદ-ભજન સંચય,
૮. રવિ સાહેબકૃત ‘ભાણ પરચરી’

૮.ચારણી, બારોટી અને વનવાસી સાહિત્ય વિષયક સંપાદનો અને ગ્રંથો.

૧. ચારણી સુદામા ચરિત્ર (પાર્શ્ર્વ) (ઈ.સ. ૧૯૮૯).
૨. કરશનદાસ બાલિયાકૃત કૃષ્ણભક્તિ કવિતા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)(૧૯૯૨)
૩. સ્વર્ગ ભુલાવું શામળા (પ્રવીણ પ્રકાશન) (ઈ.સ. ૧૯૯૮)
૪. ચારણીસાહિત્ય પ્રદીપ ભાગ-૨ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) (ઈ.સ. ૨૦૧0)
૫. ચારણી બારમાસી કવિતા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) (ઈ.સ. ૨૦૧૦)
૬. કુલ વરસડાકૃત ‘વખત બલંદ’(સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) (ઈ.સ. ૨૦૧૪)
૭.ઈતિહાસમૂલક ચારણી કવિતા
૮. ગુજરાતી ચારણી સાહિત્યવિમર્શ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૦)
૯. વહીવંચા બારોટ : પરિચય અને પ્રદાન (ગુ. સા. અકાદમી) (૧૯૯૭)
૧૦. વહી: સાંસ્કૃતિક સ્વાધ્યાય
૧૧. વનસ્વર (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૦૨)

૯. શિક્ષણ વિષયક સંપાદનો અને ગ્રંથો.

૧. નવી શિક્ષણનીતિ વિમર્શ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૭)
૨. કન્યા કેળવણી વિમર્શ (પાર્શ્ર્વ) (ઈ.સ. ર૦૦૭)
૩. વિષય-શિક્ષણ વિમર્શ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૭)
૪. શિક્ષણ અને પરીક્ષણ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૭)
૫. શિક્ષણ અને શિક્ષક (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૭)
૬. શિક્ષણ અને સામાજિક સંદર્ભ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૭)
૭. શિક્ષણ અને સંસ્કૃતિ (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૦૭)
૮. અધ્યાપન પદ્ધતિ : તત્વ અને તંત્ર (પ્રવીણ પ્રકાશન) (ઈ.સ. ૨૦૦૭)
૯. ઉચ્ચશિક્ષણ : અર્થશાસ્ત્ર અને અધ્યાપન (પ્રવીણ પ્રકાશન) (૨૦૦૭)
૧૦. ઉચ્ચશિક્ષણ : પ્રવાહો અને પ્રશ્નો (પ્રવીણ પ્રકાશન) (ઈ.સ. ૨૦૦૭)
૧૧. ઉચ્ચશિક્ષણ : અપેક્ષાઓ અને ઉપલબ્ધિ (પ્રવીણ પ્રકાશન) (ઈ.સ.૨૦૦૭)
૧૨. શિક્ષણ : સંસ્કૃતિ અને તંત્ર (પ્રવીણ પ્રકાશન) (ઈ.સ. ૨૦૦૭)
૧૩. શિક્ષણ: ગૌરવ અને ગુણવત્તા (પ્રવીણ પ્રકાશન) (ઈ.સ. ર૦૦૭)
૧૪. શિક્ષણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ (પ્રવીણ પ્રકાશન) (ઈ.સ. ર૦૦૭)
૧૫. શિક્ષણ સાંપ્રત સંદર્ભ (પાર્શ્ર્વ)

૧૦. અનુવાદ અને અન્ય સાહિત્ય.

૧. શૈલીજ્ઞાન : ડૉ. નગેન્દ્ર (પ્રવીણ પ્રકાશન) (ઈ.સ. ૧૯૭૯)
૨. ‘નિરંતરા’(લેંગ લાયબ્રેરી સવાશતાબ્દી ગ્રંથ) (ઈ.સ. ૧૯૮૫)
૩. ‘મૂલ્યોનો માનવી’(અરવિંદભાઈ મણીઆર મૂલ્યાંકન ગ્રંથ)(૧૯૮૭)
૪. ‘એ ડોલ્સ હાઉસ’ : ઈબ્સન (પાર્શ્ર્વ) (પ્ર.આ. ૧૯૮૩, બી.આ. ઈ.સ.૧૯૯૪, ત્રી.આ. ઈ.સ. ૨૦૦૦, ચો.આ. ઈ.સ. ૨૦૦૬)
૫. ન્હાનાલાલના અનુવાદ ગ્રંથો (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ર૦૦૭)
૬. ‘પપ્પાજી’ (ડૉ. પી.વી. દોશી મૂલ્યાંકન ગ્રંથ) (ઈ.સ. ૨૦૦૭)
૭. ચાફેકર બંધુ ત્રિપુટી (ગુ. સા. અકાદમી) (ઈ.સ. ૨૦૧૦)

૧૧.અંગ્રેજી અને હિન્દી ગ્રંથો :

૧. OralTraditional Gujarati Literature (Parsva) (ઈ.સ. ૧૯૯૬)
૨. HarivallabhBhayani(ભા.સા. અકાદમી, દિલ્હી) (ઈ.સ. ૨૦૦૪)
૩. Vastupal and his Contribution (Parsva)
૪. Vahi : A Cultural Study (Parsva)
૫. साहित्य और सांस्कृतिक राष्ट्रवाद(પાર્શ્ર્વ)
૬. अप्रवासी गुजरती साहित्य : कृति एवं संस्कृति (પાર્શ્ર્વ)
७. शालीभद्रसूरिकृत‘भरतेश्वरबाहुबलीरास'
८. मावलवरसडाकृत‘सुदामाचरित्र’

૧૨. સર્જનાત્મક ગદ્ય.

૧. કૈલાસ-માનસરોવર યાત્રાવૃત્ત (પાર્શ્ર્વ) (ઈ.સ. ૨૦૧૦)
૨. નવનિધિ
૩. દેશ-વિદેશ પ્રવાસવૃત્ત