અજયસિંહ ચૌહાણ

અજયસિંહ ચૌહાણ

જન્મ તારીખ :  ૨૫ સપ્ટેમ્બર ૧૯૮૩
અભ્યાસ :  ૧) બી.એ. (ગુજરાતી) - (૨૦૦૦-૨૦૦૩) : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
૨) એમ.એ. (ગુજરાતી) - (૨૦૦૩-૨૦૦૫) : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
૩) એમ.ફિલ (ગુજરાતી) - (૨૦૦૫-૨૦૦૬) : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર
૪) પીએચ.દી. (ગુજરાતી) - ૨૦૧૩ : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર (વિષય : અનુઆધુનિક ગુજરાતી કવિતા)
પુસ્તક :
વિવેચન : ૧) આધુનિકોત્તર કવિતા
સંપાદન : ૧) અમૃતલાલ વેગડનું પ્રવાસસાહિત્ય -
૨) સર્વત્રરમ્ય નર્મદા -
૩) ગામ જવાની હઠ છોડી દે - (મણિલાલ હ. પટેલની કવિતા)
૪) કલાવિથી
સન્માન :  ૧) રમણલાલ જોષી વિવેચન પારિતોષિક (ગુજરાતી સાહિત્ય પરિષદ) - ૨૦૧૩ (શ્રેષ્ઠ વિવેચન પુસ્તક માટે)
૨) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ વિવેચન પુસ્તક ૨૦૧૩ માટેનો એવોર્ડ
૩) કવિશ્રી હરીન્દ્ર દવે પારિતોષિક (સરદાર પટેલ યુનિવર્સિટી) - (સ્કોલરશીપ એવોર્ડ)
૪)