ગઝલપૂર્વક (ગઝલસંગ્રહ) / અંકિત ત્રિવેદી

ગઝલપૂર્વક (ગઝલસંગ્રહ) / અંકિત ત્રિવેદી

કોપીરાઇટ :અંકિત ત્રિવેદી

અનુક્રમણિકા

અર્પણ / ગઝલપૂર્વક / અંકિત ત્રિવેદી
ગઝલની ભીની રેતી પર કોઈ પગલાં કરે અંકિત.../ ગઝલપૂર્વક / આદિલ મન્સૂરી
હૃદયપૂર્વક / ગઝલપૂર્વક / ચિનુ મોદી `ઇર્શાદ'
ઊઘડતું આકાશ / ગઝલપૂર્વક / રાજેશ વ્યાસ 'મિસ્કીન'
અંકિત ત્રિવેદી ગઝલનો એક નવો આહ્લાદ.../ ગઝલપૂર્વક / રમેશ પુરોહિત
સ્વાગત છે તમારું... / ગઝલપૂર્વક... / અંકિત ત્રિવેદી
 
1 - કાલની જેમ આજ શોધું છું / અંકિત ત્રિવેદી
2 - કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું / અંકિત ત્રિવેદી
3 - ફૂલની વચ્ચે પવન જેવા ફરીશું / અંકિત ત્રિવેદી
4 - સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે / અંકિત ત્રિવેદી
5 - ઘર, ગલી, શેરી, મહોલ્લામાં મૂકી જો / અંકિત ત્રિવેદી
6 - નજરથી દૂર છે ને તોય છે ટાઢક બધી બાજુ / અંકિત ત્રિવેદી
7 - હિસાબોનાં બધાંયે ધાંધિયાંનું ધ્યાન રાખું છું / અંકિત ત્રિવેદી
8 - ઉઘાડા બારણે થડકો થઈને કઈ રીતે આવી? / અંકિત ત્રિવેદી
9 - જ્યારે મળું ગઝલમાં ખૂબ જ નજીક લાગે / અંકિત ત્રિવેદી
10 - ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે? / અંકિત ત્રિવેદી
11 - જાત ઓગાળીને ઝળહળવા મથે / અંકિત ત્રિવેદી
12 - બ્લૅક એન્ડ વ્હાઇટ છબીને જ્યારે જ્યારે જોઉં છું / અંકિત ત્રિવેદી
13 - આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે / અંકિત ત્રિવેદી
14 - તારા વિશે વિચારવાનું જ્યાં શરૂ કરું / અંકિત ત્રિવેદી
15 - કેવળ દુઆનો દોર ઉપર દોર હોય છે / અંકિત ત્રિવેદી
16 - પાસે ન ક્યાંય હોય ને દેખાઈ જાય તું / અંકિત ત્રિવેદી
17 - આખો દિવસ સાથે હતો, સાંજે શમી ગયો / અંકિત ત્રિવેદી
18 - એ જ હતી બસ સાંજની ખામી / અંકિત ત્રિવેદી
19 - શક્યતાને આ રીતે સાંધો નહીં / અંકિત ત્રિવેદી
20 - આવ, ને આવી ને કંઈ રકઝક ન કર / અંકિત ત્રિવેદી
21 - આપણે પોતાને સમજાયા નથી / અંકિત ત્રિવેદી
22 - ભરસભામાં ચૂપ રહી તાવ્યો મને / અંકિત ત્રિવેદી
23 - કાપ મૂકવા માંડ્યો અંધારે, બહુ ભારે કરી / અંકિત ત્રિવેદી
24 - તું મને ન શોધ ક્યાંય આસપાસમાં / અંકિત ત્રિવેદી
25 - સૂની પડેલી સાંજને આવી સજાવ તું / અંકિત ત્રિવેદી
26 - વાય નહિ એવી હવા પર નામ લખવાનું / અંકિત ત્રિવેદી
27 - રેતના ઘરમાં રહું છું – રણ નથી / અંકિત ત્રિવેદી
28 - સાંજને અંધારનું પાદર ગણી / અંકિત ત્રિવેદી
29 - રદીફને કોઈ રીતે ક્યાં નડ્યો છું? / અંકિત ત્રિવેદી
30 - કેવું કેવું ઝીલનારા થઈ ગયા / અંકિત ત્રિવેદી
31 - એકબીજાની હથેળી પર ઊગેલી / અંકિત ત્રિવેદી
32 - એકલી ક્યાં જઈશ ઉતારીને? / અંકિત ત્રિવેદી
33 - જાતને હાથે કરી હંફાવશે / અંકિત ત્રિવેદી
34 - તું કહે છે જાત પગલું ક્યાં ચૂકી? / અંકિત ત્રિવેદી
35 - સપનું છે એને કોઈની કંઈ પણ પડી નથી / અંકિત ત્રિવેદી
36 - મેં હજી મત્લા કર્યો છે, ક્યાં ગઝલ આખી કહી છે? / અંકિત ત્રિવેદી
37 - દૃશ્યનું કપડુંય ચીંથરેહાલ છે / અંકિત ત્રિવેદી
38 - જળ વગર પણ પાળ જેવું હોય પણ / અંકિત ત્રિવેદી
39 - ક્યાં કશું છે સમાન આંખોમાં / અંકિત ત્રિવેદી
40 - આંખથી જોઈ શકો પડઘા કદી / અંકિત ત્રિવેદી
41 - આપણી મહેફિલને માણું કઈ રીતે? / અંકિત ત્રિવેદી
42 - અહીંયાં ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે / અંકિત ત્રિવેદી
43 - આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે? / અંકિત ત્રિવેદી
44 - ત્યાં ભરીશું આપણે મુશાયરો / અંકિત ત્રિવેદી
45 - એ ગલીમાં બે ઘડીની વારતા / અંકિત ત્રિવેદી
46 - ખુદા તારાથી જુદો થઈ ગયો / અંકિત ત્રિવેદી
47 - લે, હવે ચોમાસું બારે માસ છે / અંકિત ત્રિવેદી
48 - ઘણી વાર ક્યાં થાય છે કૈં થવામાં? / અંકિત ત્રિવેદી
49 - ખાસ લાગ્યું એ તને કહેવું હતું / અંકિત ત્રિવેદી
50 - રોજ દુર્ઘટના અહીં તાજી મળે / અંકિત ત્રિવેદી
51 - ડાળ પરથી કોક ચૂંટી લો હવે / અંકિત ત્રિવેદી
52 - ભીડમાં પણ તું મને વરતાઈ શ્વાસોશ્વાસમાં / અંકિત ત્રિવેદી
53 - કેમના કોઠે પડેલા છે ઉધામા? / અંકિત ત્રિવેદી
54 - અવાજો વગરના બજારો ગણી લે / અંકિત ત્રિવેદી
55 - નજીવી વાતની પોકળ બુલંદી હોય છે અહીંયાં / અંકિત ત્રિવેદી
56 - એ નથી હોતા કોઈ આકારમાં / અંકિત ત્રિવેદી
57 - વાત મારી વિસ્તરી છે ત્યારથી / અંકિત ત્રિવેદી
58 - કશું જાહેર કરવાનો વખત ક્યાં છે? / અંકિત ત્રિવેદી
59 - નથી કાંઈ દેખાતું રસ્તો બતાડો / અંકિત ત્રિવેદી
60 - એક તો પોશાક ભારેખમ / અંકિત ત્રિવેદી
61 - અંધારા સામે ઊભા ફાનસ ખંખેરી / અંકિત ત્રિવેદી
62 - સપનું ડૂબે આંખમાં થાય પછી જ સવાર / અંકિત ત્રિવેદી
63 - ત્રિપદી / અંકિત ત્રિવેદી
64 - દિવસ ઊગ્યો અહીં એવો કે જાણે રાત ચાલે છે! / અંકિત ત્રિવેદી
65 - જુઓને! ઓટ આવી ત્યારે તો સાગર હું લેખાયો / અંકિત ત્રિવેદી
66 - જુદી રીતે રહી અદૃશ્ય બંધાયો હજીરો છે / અંકિત ત્રિવેદી
67 - કો'ક અંદરથી કરે છે ખરખરો / અંકિત ત્રિવેદી
68 - મને સામા મળ્યા હાથે કરીને એ અરીસામાં / અંકિત ત્રિવેદી
69 - કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો / અંકિત ત્રિવેદી
70 - મૃત્યુ / અંકિત ત્રિવેદી
71 - અજવાળાની અંધારાની બ્હાર ઊભો છું / અંકિત ત્રિવેદી
72 - મણકો હું, પણ હું માળાની બ્હાર ઊભો છું / અંકિત ત્રિવેદી