તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ (કાવ્યસંગ્રહ) / હેમેન શાહ

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ (કાવ્યસંગ્રહ) / હેમેન શાહ

કોપીરાઇટ :લીના શાહ
આવરણ : સંદિપ ભાટિયા

અનુક્રમણિકા

અર્પણ / તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ / હેમેન શાહ
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ – પ્રસ્તાવના / તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ / ઉદયન ઠક્કર
હેમેનની સર્જકતા / તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ / હરીન્દ્ર દવે, બરકત વીરાણી 'બેફામ'
 
1 - ક, ખ, કે ગ... (ગઝલસંગ્રહ : ૧૯૮૦ – ૧૯૮૮) / હેમેન શાહ
    1.1 - આ ક્ષણે / તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ / હેમેન શાહ
    1.2 - ઊઘડેલો અવાજ / તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ / સુરેશ દલાલ
    1.3 - છે ઉમર લંબી છતાં વર્ષો નિયત ક, ખ, કે ગ / હેમેન શાહ
    1.4 - ખુદથી તસુ ખસેડશે કાળી લકીર કોણ? / હેમેન શાહ
    1.5 - એની સાથે શો મને સંબંધ પૂર્વાપર હતો / હેમેન શાહ
    1.6 - બિનમોસમની વર્ષાનો ઉદ્ગાર બધો ભીનો સંકેલો / હેમેન શાહ
    1.7 - થાક લાગે છે સફરનો, જેમ ઘર આવ્યા પછી / હેમેન શાહ
    1.8 - શાને મહિમા મોટો છે? / હેમેન શાહ
    1.9 - બસ હલચલની રાહ જોઉં છું / હેમેન શાહ
    1.10 - કુળવાન પથ્થરોને અડચણ થઈ ગયો છે / હેમેન શાહ
    1.11 - મેં હવાના છંદ પર પગ તો મૂક્યો લેકિન હલો ! / હેમેન શાહ
    1.12 - લાગ જોઈ તું ઉતારે છે કટક નબળી ક્ષણે / હેમેન શાહ
    1.13 - સૂર્યને ફોલી ગઈ જીવાત, રાબેતા મુજબ / હેમેન શાહ
    1.14 - ના પ્રધાનના પ્રમુખ-પ્રસંગમાં જરાતરા / હેમેન શાહ
    1.15 - વ્યાજબી કારણ વિના પણ કંઈ બગાવત થઈ હશે / હેમેન શાહ
    1.16 - સિદ્ધાંત - સૃષ્ટિ એણે પળમાં ઠગી હતી / હેમેન શાહ
    1.17 - ભલું થજો નવા પ્રસંગ નીકળ્યા લટકમટક / હેમેન શાહ
    1.18 - તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ / હેમેન શાહ
    1.19 - લડત ઉપાડવામાં સ્હેજ હું મોડો પડ્યો હોઈશ / હેમેન શાહ
    1.20 - ખરવું ક્યાં લગ આમ અનુભવ કડવો લઈને? / હેમેન શાહ
    1.21 - આ ધરા એક ગ્રંથ આલીશાન છે / હેમેન શાહ
    1.22 - પિંજરું ખોલીને તેં એને કદી ભાળી હતી? / હેમેન શાહ
    1.23 - એમ તો સંકલ્પને પણ દેહ છે / હેમેન શાહ
    1.24 - ટેકરી પરનું સ્થાન ચીંધે છે / હેમેન શાહ
    1.25 - ગર્ભાશયમાં હું લગરીક બંધાયો હો / હેમેન શાહ
    1.26 - ઊભું છે પાત્ર સામે એક ગ્રીક ટ્રેજડીનું / હેમેન શાહ
    1.27 - ઉજ્જડ થતાં રહે કાં નગરો દરેક યુગમાં? / હેમેન શાહ
    1.28 - ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર / હેમેન શાહ
    1.29 - વાંચવી હો તો બાગમાં છે સૂચના સામી / હેમેન શાહ
    1.30 - એ વાત છે જુદી, કદી ના આવ્યું જાણમાં / હેમેન શાહ