પીંછાંનું ઘર (કાવ્યસંગ્રહ) / ઉર્વીશ વસાવડા

પીંછાંનું ઘર (કાવ્યસંગ્રહ) / ઉર્વીશ વસાવડા

કોપીરાઇટ :ઉર્વીશ વસાવડા
આવરણ : ૨૦૦૨

અનુક્રમણિકા

દ્રષ્ટિસંપન્ન કાવ્યરુચિનાં ફળ / પ્રસ્તાવના – પીંછાનું ઘર / વિનોદ જોષી
ઋણ સ્વીકાર / પીંછાંનું ઘર / ઉર્વીશ વસાવડા
 
1 - લે થઈ પૂરી સફર / ઉર્વીશ વસાવડા
2 - જે ઉકેલે છે પવનની વાતને / ઉર્વીશ વસાવડા
3 - આભ વાદળની રમત ચોમાસું / ઉર્વીશ વસાવડા
4 - મારી ભીતર એક કર્કોટક વસે / ઉર્વીશ વસાવડા
5 - આંખ પર જો હોય આવું આવરણ / ઉર્વીશ વસાવડા
6 - શી રીતે ભૂલી શકું કિસ્સો પ્રથમ વરસાદનો ? / ઉર્વીશ વસાવડા
7 - રેત શીશી હાથમાં રાખી જુઓ / ઉર્વીશ વસાવડા
8 - ઇન્ટરનેટ વિષે ગઝલ / ઉર્વીશ વસાવડા
9 - આ જગત એને સંન્નીપાત કહે / ઉર્વીશ વસાવડા
10 - વિસ્તરી છે આ તરસ વાદળ સુધી / ઉર્વીશ વસાવડા
11 - તારે નામે ગીત ગઝલ ને મારે નામે કોરા ખત / ઉર્વીશ વસાવડા
12 - એક વાદળ આભમાં જયારે ગરજતું હોય છે / ઉર્વીશ વસાવડા
13 - ઊતર્યા શણગાર માફફ જિંદગી જીવી ગયો / ઉર્વીશ વસાવડા
14 - આરંભે છું અંત લખું છું / ઉર્વીશ વસાવડા
15 - જળ હશે વાદળ હશે ઝાકળ હશે / ઉર્વીશ વસાવડા
16 - વાદળી તુજ યાદની રાતે જ વરસી ગઈ હશે / ઉર્વીશ વસાવડા
17 - પત્રમાં શું શું લખ્યું છે મેં નવું / ઉર્વીશ વસાવડા
18 - તૂટેલી ક્ષણોમાં કરું રાતવાસો / ઉર્વીશ વસાવડા
19 - સાત સમંદર મારી અંદર / ઉર્વીશ વસાવડા
20 - છેતરે જે જિંદગીનાં છળ મને / ઉર્વીશ વસાવડા
21 - છે અનાહત કે પછી આ નાદ આહત / ઉર્વીશ વસાવડા
22 - સાઝ જરા પણ તરડાશે તો કેમ ચાલશે ? / ઉર્વીશ વસાવડા
23 - આ અજબ શબ્દોનું છળ છે સાવધાન / ઉર્વીશ વસાવડા
24 - આ જીવન એમ જ જીવાતું હોય છે / ઉર્વીશ વસાવડા
25 - જો તબલાં પર થાપ પડી છે મુન્ની બેગમ / ઉર્વીશ વસાવડા
26 - નથી ક્યાંય છાંયો કસર વૃક્ષની છે / ઉર્વીશ વસાવડા
27 - વાત મનગમતી કરું છું ધ્યાન દે / ઉર્વીશ વસાવડા
28 - ઘરોબો રાખવો દર્પણની હારે, વાત અઘરી છે / ઉર્વીશ વસાવડા
29 - જો વરસાદ આવે / ઉર્વીશ વસાવડા
30 - ક્ષણ જીવું બે-ચાર તમે એ કોને પૂછશો ? / ઉર્વીશ વસાવડા
31 - વીજ ઝબકારે કશુંક જોયું અમે / ઉર્વીશ વસાવડા
32 - સાવ સાચી દિશાની સફરમાં હતો / ઉર્વીશ વસાવડા
33 - વાત એકાદી કરી નીકળી ગયા / ઉર્વીશ વસાવડા
34 - સૂક્કા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ / ઉર્વીશ વસાવડા
35 - જીવતરનું ભાથું ખૂંટ્યું છે દરવાજો ખોલ / ઉર્વીશ વસાવડા
36 - આવ્યાં અલગ લિબાસમાં એને ન ઓળખ્યાં / ઉર્વીશ વસાવડા
37 - ઊઠવું, ખાવું, સૂવું અઢળક એવા દિવસો / ઉર્વીશ વસાવડા
38 - દ્વાર ખોલું કે ન ખોલું એજ અવઢવ હોય છે / ઉર્વીશ વસાવડા
39 - સ્વપ્ન ઘરનો એક દરવાજો મળ્યો / ઉર્વીશ વસાવડા
40 - આ પવનહીન શહેરમાં અત્તર બનીને આવમા / ઉર્વીશ વસાવડા
41 - તેં દીધા છે સમ મને ભૂતકાળનાં / ઉર્વીશ વસાવડા
42 - નભ મહીં જ્યાં વાદળાં ઘેરાય છે / ઉર્વીશ વસાવડા
43 - શૂન્યને જો એકથી ભાગી શકો / ઉર્વીશ વસાવડા
44 - સ્હેજ અમથા સ્પર્શથી જો ડાળ બટકી જાય છે / ઉર્વીશ વસાવડા
45 - કાળના સૂના તટે / ઉર્વીશ વસાવડા
46 - એમ સફરમાં આજ તમારો સાથ મળ્યો છે / ઉર્વીશ વસાવડા
47 - રેત નીચે હોય જળ એ શક્ય છે / ઉર્વીશ વસાવડા
48 - ક્યાંક તાળું છે ક્યાંક ચાવી છે / ઉર્વીશ વસાવડા
49 - હું જુગલબંદીમાં કાયમ હારનો આદી હતો / ઉર્વીશ વસાવડા
50 - પુષ્પની અફવા સુગંધી તરબતર / ઉર્વીશ વસાવડા
51 - સાઝને સ્વર જ્યાં રૂઠ્યાં ત્યાં શું કરું આલાપનું ? / ઉર્વીશ વસાવડા
52 - મિત્ર થોડી રાખ ચહેરાની અદબ / ઉર્વીશ વસાવડા
53 - ચહેરાને હું જોવા મથું છું આયના વગર / ઉર્વીશ વસાવડા
54 - કેમ કરું છું આમ તને ક્યાંથી સમજાવું ? / ઉર્વીશ વસાવડા
55 - એ જ સ્વર ને એ જ સરગમ આપણે ખોટા પડ્યા / ઉર્વીશ વસાવડા
56 - કાંઠાની માયા ત્યાગી મઝધાર જવું છે / ઉર્વીશ વસાવડા
57 - તું સ્મરે ને ક્ષણ મહીં થઈ જાઉં હાજર / ઉર્વીશ વસાવડા
58 - આંખમાં સપનાંઓ લક્ષ્મણ જેમ બસ જાગ્યા કરે / ઉર્વીશ વસાવડા
59 - મર્મ જીવનનો અમે તો કહી ઊભા / ઉર્વીશ વસાવડા
60 - એક તું છે થીજેલાં જળ લખે / ઉર્વીશ વસાવડા
61 - જે સતત ચાલ્યા કરે ઘડિયાળના કાંટા ઉપર / ઉર્વીશ વસાવડા
62 - શહેરમાં અફવાનું એવું જોર છે / ઉર્વીશ વસાવડા
63 - શ્વાસના અર્થો હવાને પૂછશું / ઉર્વીશ વસાવડા
64 - છે તણખલાં આ ફક્ત માળો નથી / ઉર્વીશ વસાવડા
65 - લાગણીને તોજ બસ વાચા મળે / ઉર્વીશ વસાવડા
66 - તને જે ગમે અર્થ તું એમ કર / ઉર્વીશ વસાવડા
67 - એક વાદળ જળ ભરીને આવશે / ઉર્વીશ વસાવડા
68 - કાફલો આગળ ધપાવી નહીં શકું / ઉર્વીશ વસાવડા
69 - અંધારું અજવાસ સમજ / ઉર્વીશ વસાવડા
70 - નથી એટલી મુજને મારા ઉપર / ઉર્વીશ વસાવડા
71 - રમત શ્વાસના સરવાળાની / ઉર્વીશ વસાવડા
72 - મુક્ત હોવાની લઈ ભ્રમણા રહે છે ગેલમાં / ઉર્વીશ વસાવડા
73 - દુઃખી કોઈ જણને હસાવી તો જો / ઉર્વીશ વસાવડા
74 - વીતાવેલા વરસનો બોજ આજે પણ ઉપાડું છું / ઉર્વીશ વસાવડા
75 - એક ચહેરાનો મને રહે છે સદા ભય / ઉર્વીશ વસાવડા
76 - આંખ તો માત્ર એક બહાનું છે / ઉર્વીશ વસાવડા
77 - કાળની સમજણ વિનાનાં આપણે / ઉર્વીશ વસાવડા
78 - સ્પર્શનો સિદ્ધાંત સમજાવો મને / ઉર્વીશ વસાવડા
79 - ખુંદ નહીં નિષ્ઠુર થઈને આ એ માટી છે / ઉર્વીશ વસાવડા
80 - હિમગીરીનો સાદ આવ્યો છે જવું છે / ઉર્વીશ વસાવડા
81 - કેમ છો પૂછે છે સૌને વાદળાં / ઉર્વીશ વસાવડા
82 - જંગ ચાલે છે અનાદિ કાળથી / ઉર્વીશ વસાવડા
83 - મોતનું તાંડવ હવે છે ચોતરફ / ઉર્વીશ વસાવડા