106 - આશાની બરાત / શૂન્ય પાલનપુરી


આજ પાછી મિલનની રાત આવી,
ગમને માથે ખુશીની ઘાત આવી,
તારલા મોતીડે વધાવે છે,
શૂન્ય આશાઓની બરાત આવી.


0 comments


Leave comment