110 - મુક્તક / શૂન્ય પાલનપુરી


ન તોફાન બાકી, ન મજધાર બાકી,
ન સાગરમાં એ જોશ રહેનાર બાકી,
છે નિર્ભર બધું એક હોડીના દમપર,
એ ડૂબી તો રહેશે ન સંસાર બાકી.


0 comments


Leave comment